સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં શિયાળ દેખાયું - Tapi river
🎬 Watch Now: Feature Video
સુરતઃ હજીરામાં દીપડો દેખાયા બાદ હવે સુરતના ચોકબજાર વિસ્તારમાં શિયાળ દેખાયું હતું. રાત્રીના સમયે શિયાળ દેખાતા ત્યાંથી પસાર થતા રાહદારીએ આ ઘટનાનો વીડિયો મોબાઈલના કેમેરામાં કંડાર્યો હતો. વન વિભાગે શિયાળનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે. દીપડા અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગે CCTV સાથે પાંજરા પણ ગોઠવ્યા હતા.