વડોદરામાં અજગરનું રેસ્ક્યું, જુઓ વીડિયો - વન્યજીવ
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરના નિમેટા ગાર્ડન પાસે આવેલા એક ફાર્મમાં અજગર દેખાયો હતો. જેના કારણે આસપાસના લોકોનાં જીવ ટાળવે ચોંટ્યા હતાં. સ્થાનિક લોકોએ તાત્કાલીક વન્યપ્રાણી બચાવ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓએ આવી જીવના જોખમે અજગરને પકડી તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી. અજગર પકડાયા પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.