આર્થિક પેકેજને લઈ શું કહે છે સુરત ટેકસટાઇલ અને MSME ઉદ્યોગ ? - Surat textile and MSME industry say about the economic package?
🎬 Watch Now: Feature Video

સુરત : નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજે બુધવારે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને MSME ઉદ્યોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને MSME ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતો સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Last Updated : May 13, 2020, 8:39 PM IST