વાપીમાં ટેમ્પોમાંથી ઝડપાયો 12.73 લાખનો દારૂ, GIDC પોલીસ ઊંઘતી ઝડપાઇ - vapiGIDC

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2019, 11:54 AM IST

વાપી: શહેરમાં 250 ટ્રાન્સપોર્ટ પાર્સલ પેકિંગમાં 12,73,200 રૂપિયાનો દારૂ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ગાંધીનગર વિજિલન્સ ટીમને મળેલી બાતમી આધારે ટીમે રેઇડ કરી હતી. એક ટેમ્પોમાંથી 12,73,200 રૂપિયાનો દારૂ, 5 લાખનો ટેમ્પો મળી કુલ 17,74,200 રૂપિયાના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ આ જથ્થો દમણથી મંગાવી ટ્રાન્સપોર્ટ પેકીંગ કરી ટેમ્પોમાં લોડ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.