વાપીના શ્રી નાથજી મિત્ર મંડળ દ્વારા આયોજીત ગરબામાં મન મુકીને નાચ્યા ખેલૈયાઓ - etv bharat garba

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2019, 10:19 PM IST

વાપી: શહેરના શ્રી નાથજી મિત્ર મંડળના ગરબામાં ખેલૈયાઓ મન મુકીને નાચ્યા હતા અને 108 દિવડાની આરતી કરવામાં આવી હતી. નવરાત્રી એટલે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. નવરાત્રીના 9 દિવસ ગુજરાતીઓ ગરબા રમવાનું ચુકતા નથી. ત્યારે શહેરમાં જેમ જેમ નવરાત્રી આગળ વધી રહી છે. તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે ગરબામાં ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને જોશ સાથે ગરબે ઘુમી જગદંબાની આરાધના કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.