વડોદરા મનપાના કોન્ટ્રાક્ટર ડ્રાઇવરોએ આંદોલન શરૂ કર્યું - Vadodara Municipal Contract Drivers started the movement
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6146362-thumbnail-3x2-igf.jpg)
વડોદરા : મહાનગરપાલિકાના 1254 હંગામી સફાઇ કામદારોની હડતાળના અંત બાદ કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરોએ આંદોલન શરૂ કર્યું છે. જેમાં 300થી વધુ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી છે. અને જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જેથી પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
Last Updated : Feb 21, 2020, 5:33 AM IST