ભુજ સહજાનંદ કોલેજની 4 મહિલા આરોપીની ધરપક્ડ કરી કોર્ટમાં રજૂ કરાઇ, રિમાન્ડ મંજૂર કરાયા - આરોપીની ધરપક્ડ કરી કોર્ટમાં રજૂ કરાઇ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 17, 2020, 7:28 PM IST

Updated : Feb 17, 2020, 7:45 PM IST

કચ્છઃ ભુજના સહજાનંદ કોલેજ વિવાદમાં અંતે રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસ અને તે સાથેની બેઠક બાદ પોલીસે તમામ 4 મહિલા આરોપીની ધરપકડ કરાઇ છે. સવારે જ રાષ્ટ્રીય મહિલા આયોગ સાથેની બેઠક બાદ આઈજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પૂરતા પુરાવા અને જરૂરી નિવેદનો લેવાયા બાદ આરોપીઓની ધરપકડ કરી લેવાશે. જો કે, એ સ્પષ્ટ થઇ ગયું હતું તે મુજબ જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલાઓને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ચાર મહિલાના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
Last Updated : Feb 17, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.