thumbnail

By

Published : Nov 20, 2019, 6:50 AM IST

ETV Bharat / Videos

કોમી એખલાસઃ સુરતમાં હિન્દુઓ સાથે મુસ્લિમોએ પણ કર્યુ હનુમાન ચાલિસાનું પઠન...જૂઓ વીડિયો...

સુરત: જિલ્લાના અડાજણ પાલ વિસ્તારમાં શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સવા લાખ હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 3000થી વધુ ભાવિક ભક્તોએ હાજર રહી સવા લાખ હનુમાન ચાલીસા પઠનનો લાભ લીધો હતો. એટલું જ નહીં પરંતુ હિન્દુ સમાજના આ કાર્યક્રમમાં મુસ્લિમ યુવાનોએ પણ ભાગ લઈ સવા લાખ હનુમાન ચાલીસાનું પઠન કરી સમાજને ભાઈચારાનો એક અનોખો સંદેશ પાઠવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.