GS પદ રદ્દ થતાં યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસે વિરોધ કર્યો - યુથ કોંગ્રેસે વિરોધ કર્યો
🎬 Watch Now: Feature Video
સુરતઃ વરાછાની ધારુકા કોલેજમાં કીતન ગોટીનું GS પદ રદ્દ થતાં યુથ કોંગ્રેસે યુનિવર્સિટીમાં થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો. યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે, વારંવાર યુનિવર્સિટી ખાતે અરજીઓ આપવા છતાં શિક્ષણ અધિકારીઓ આંખ આડા કાન કરીને સાંભળતા ન હતા.
TAGGED:
યુથ કોંગ્રેસે વિરોધ કર્યો