દેવભૂમિ દ્વારકા: ચાર માસથી ટેક્સ ભર્યા વગરની દોડતી મિનિ બસને RTO ટીમે પકડી પાડી - dev bhumi dwarka letest news
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: જિલ્લા RTOની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ કરતા મીઠાપુર નજીક ભીમરાણા ગામ પાસે ચાર માસથી ટેક્સ ફર્યા વગરની મિનિ બસને પકડી પાડવામાં આવી હતી. ભીમરાણા ગામ પાસે સોમનાથ મીઠાપુર વચ્ચે ચાલતી મિનિ બસને ઉભી રાખીને ડ્રાઇવર સાથે પુછતાછ કરતા હકીકત બહાર આવી હતી. ડ્રાઈવર પાસે મિની બસના જરૂરી કાગળો પણ હાજર ન હતા આથી RTOની ટીમ દ્વારા અંદાજે 38 થી 42 હજાર જેટલો ટેક્સ અને પેનલ્ટીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલ ચાર માસથી ટેક્સ બાકી હોવાથીઆ મિની બસ અને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવી હતી.