ઉપલેટામાં આવેલો મોજ ડેમ થયો ઓવરફ્લો - Upleta news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉપલેટા તાલુકાનો મોજ ડેમ ઓવરફલો થતાં ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી આગામી પરિસ્થિતીનું ધ્યાન રાખીને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.