કોરોના વાઇરસને લીધે સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ - The legendary Bhurkhia Hanumanji Temple closed due to the corona virus
🎬 Watch Now: Feature Video
અમરેલી: કોરોના વાઇરસના કહેરના કારણે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખીયા હનુમાનજી મંદિર 31 માર્ચ સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. જેમાં ટ્રસ્ટીઓ દ્વારા કોરોના વાઇરસની સાવચેતીના ભાગરૂપે મંદિર સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ભોજન શાળા, ઉતારા વ્યવસ્થા સહિત તમામ વિભાગો બંધ રાખવામાં આવશે.