ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલની ભવ્ય શરૂઆત - The Grand Ahmedabad Carnival
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 9 દિવસ ચાલનાર સમર ફેસ્ટિવલ, ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ 2019નો શનિવારે અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે પ્રારંભ થયો હતો.
Last Updated : Jun 1, 2019, 11:23 PM IST