અર્ધસૈન્ય બળોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે રજૂઆત - Gujarat in Sansad
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: SSC GD, 2018ની પરીક્ષાના સફળ ઉમેદવારો, જેમણે CBT, ફિઝિકલ તેમજ મેડિકલ પરીક્ષાઓ પાસ કરી લીધી હતી, તેમને અંતિમ પસંદગીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, અર્ધસૈન્ય બળોમાં 1,11,000 જેટલી જગ્યાઓ ખાલી છે. જેના પર તાત્કાલિક ભરતી કરવા માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી હતી.
Last Updated : Mar 25, 2021, 11:00 PM IST