ભાજપ પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે ETV BHARATના માધ્યમથી નાગરિકોને મતદાન કરવા અપીલ કરી - યમલ વ્યાસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રવક્તાએ ETV BHARATના માધ્યમથી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મતદાન કરવું દરેક નાગરિકનો અધિકાર છે. જેથી પોતાના અધિકારનો ઉપયોગ કરી તમામ નાગરિકોએ મતદાન કરવું જોઈએ.