વડોદરામાં ST બસનો અકસ્માત, 4 પ્રવાસી ઈજાગ્રસ્ત - વડોદરામાં અકસ્માત
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના રાજમહેલ રોડ પર ST બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી. જેમાં 4 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એક મહિલાને વધુ ઇજા થતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.