વડોદરામાં SOGએ ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડયું - SOG seizes duplicate ghee scam
🎬 Watch Now: Feature Video

વડોદરા : જિલ્લા SOGને બાતમી મળી હતી કે, લુણા ગામમાં નયનાબેન જયંતીભાઈ પટેલ નામની મહિલા ડુપ્લીકેટ ઘી બનાવીને વેચે છે. જેને આધારે SOGની ટીમે લુણા ગામમાં રેડ કરી હતી. તેમજ ઘરમાંથી શંકાસ્પદ ઘીના 104 ડબ્બા સહિત ભેળસેળમાં વપરાતું પ્રવાહી ઝડપી પાડ્યું હતું. તેમજ 104 ડબ્બા સહિતનો 2,54,461નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તેમજ નયનાબેનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.