સામાજિક કાર્યકર્તા મિત્તલ પટેલનો આઝાદી પર્વ પર લોકોને સંદેશ... - gujarati news
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આજે દેશને આઝાદ થયો તેને 72 વર્ષ પુરા થયા છે. ત્યારે દેશ અને સમાજ માટે કેટલાક લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે. ત્યારે આવા જ એક સામાજિક કાર્યકર્તા છે મિત્તલ પટેલ. જે સમાજ માટે કાર્ય કરે છે અને તેમની સાથે વિચરતી જતી જાતિની ગુજરાતની કુલ 4 લાખ બહેનો પણ જોડાયેલી છે. મિત્તલ પટેલ લોકોને સાચો માર્ગ બતાવ્યી સારા રસ્તે કામ કરવા પ્રોત્સાહન આપે છે. તો ચાલો સામાજિક કાર્યકર્તાની મિત્તલ પટેલ સાથે કરીએ ખાસ વાતચીત...