કચ્છમાં પ્રવાસન સમિટ: સાંસદ વિનોદ ચાવડાની ETV ભારત સાથે ખાસ વાતચીત - Kutch letest news
🎬 Watch Now: Feature Video

કચ્છના સફેદ રણમાં શરૂ થઇ રહેલી રાષ્ટ્રીય પ્રવાસન પરિષદે કચરા પ્રવાસનના વિકાસની વધુ એક સફળતા છે. વિનોદ ચાવડાએ પ્રવાસન પરિષદની શરૂઆત પહેલા વિનોદ ચાવડાએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છના પ્રવાસન વિકાસમાં રણોત્સવની સફળતા બાદ હવે બીચ ફેસ્ટિવલ એટલે કે, રાજ્યમાં ત્રીજા ક્રમાંકિત પ્રવાસન સ્થળ એવા માંડવીના દરિયા કિનારાને પણ ગોવાના બીચની જેમ વિકસાવવાનો પ્રથમ પ્રયાસ આજથી જ શરૂ કરાયું છે.