સરદાર પટેલ ડેમ ચોમાસામાં સતત ત્રીજી વખત ઓવરફ્લો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ શહેર અને ગિરનાર તેમજ દાતારના પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દાતાર પર્વત માળાઓની વચ્ચે આવેલો સરદાર પટેલ ડેમ આજે મોસમમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે.