રામદેવપીરના ભક્તો ઘોડા બનાવવાની તૈયારીમાં વ્યસ્ત, નોમના દિવસે કાઢશે વરઘોડો - ઘોડો
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: શનિવારે ભાદરવા સુદ નોમના દિવસે રામદેવપીરના નોરતાના દિવસે રામદેવપીરનો ઘોડો ભગવાનને અર્પણ કરવામાં આવે છે, ત્યારે શુક્રવારે કઠવાડા ગામ પાસે ભક્તો દ્વારા રામદેવપીરનો ઘોડો બનાવવામાં આવ્યો હતો. આ ઘોડાની વિશેષતા એ હતી કે તેની મજબૂતી માટે રામદેવપીરને ઘોડેસવારી કરતા બનાવ્યાં બાદ તેના ઉપર સાફો પહેરાવવા માટે કારીગર ઉપર ચઢયા હતાં. કારીગર રામદેવપીરને સજાવી રહ્યો છે, ત્યારે શનિવારે નરોડા ખાતે ખૂબ જ ભવ્ય ધામધૂમથી રામદેવપીરનો વરઘોડો કાઢવામાં આવશે.