રાજપીપળામાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઈ - narmada news
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ પ્રજાસત્તાક દિન ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે રાજપીપળામાં એક અનોખી ઉજવણી કરવામાં આવી છે. રાજપીપળાની રોટરી ક્લબ નામની સામાજિક સંસ્થા દ્રારા સામાન્ય પ્રજામાં રાષ્ટ્રભક્તિ જાગે અને તમામ લોકો આ પર્વમાં હિસ્સો લઇ શકે તે માટે રાજપીપળામાં જાહેર જગ્યા એવા સફેદ ટાવર વિસ્તારમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.