અમદાવાદમાં જનતા કરફ્યૂથી રેલવે સ્ટેશને પાંખી હાજરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2020, 11:31 AM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ સાથે ભારતીય રેલવે, રાજ્યના એસ.ટી.નિગમ, સ્થાનિક કોર્પોરેશનની સાથે પ્રાઇવેટ ધંધાદારીઓ પણ આ બંધમાં જોડાયા છે. અમદાવાદ શહેરમાં પણ બધે જ બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પણ મુસાફરોની પાંખી હાજરી જોવા મળી હતી. રેલવે તંત્ર દ્વારા પહેલાથી જ મુસાફરોને મુસાફરી ટાળવા કહેવાયું છે તો, કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.