સુરતમાં કરપીણ હત્યા મામલે પોલીસે આરોપીની કરી ધરપકડ - gujarat police
🎬 Watch Now: Feature Video

સુરત: શેહરના અઠવા વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પિતરાઈ બહેનના મૃતક યુવક સાથે પ્રેમ સંબંધ છે. આરોપીએ અગત અદાવત રાખીને આ હત્યા કરી હતી.