370 અને 35A નાબૂદ કર્યા બાદ, PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન સાંભળવા અહીં કરો ક્લિક...
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત ત્રણેય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આગળ આવવા દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને જાહેર લોકોને અપીલ કરી છે.