ડાકોર ખાતે ફાગણી પૂનમના દર્શન માટે શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ - The legendary pilgrimage Dakor of Kheda district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6348122-1003-6348122-1583742401519.jpg)
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈને લાખો પદયાત્રીઓનો મહેરામણ ડાકોર રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ઉમટ્યો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી.