જામનગરમાં પાનની દુકાનો ખુલ્લી, ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી - જામનગરમાં પાનની દુકાનો ખુલ્લી
🎬 Watch Now: Feature Video

જામનગરઃ જામનગરના પાન દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. લોકડાઉનમાં છૂટછાટ મળતા શહેરની પાન મસાલાની દુકાનો ખુલ્લી ગઇ હતી. જામનગરવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પાન મસાલાની ખરીદી કરી રહ્યા હતા.