વડોદરામાં ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, પદયાત્રા યોજાઈ - Gandhi's 150th Birthday
🎬 Watch Now: Feature Video

વડોદરા: સમગ્ર ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહીં છે. જેને લઇને વડોદરામાં ભજપા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં ગાંધી બાપુનો વેશ ધારણ કરનાર યુવાનને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પુષ્પમાળા પહેરાવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપના અગ્રણીઓ, કાઉન્સિલરો અનેલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.