મોટેરામાં બનાવાયેલી દીવાલ પર વૉલ પેઇન્ટિંગમાં સ્વચ્છ ભારતની ઝાંખી - અમદાવાદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : વિશ્વની મહાસત્તાના પેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ અમદાવાદના મહેમાન બનવા છે.ત્યારે મોટેરા સ્ટેડિયમ તરફ આવતી VVIP દિવાલો પર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. દરેક દિવાલ પર અલગ અલગ પ્રકારનું પેઇન્ટિગ કરીને સ્વચ્છ ભારતનો સંદેશો પણ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પેઇન્ટિંગ વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.