વડોદરા ઓઈલ વિતરણ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરની કિંમત વધારો કરાતાં વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail
વડોદરાઃ શહેરમાં સરકારી ઓઈલ વિતરણ કંપનીઓએ સબસીડી વિનાના LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 144થી 149 સુધીનો વધારો કરાતાં વડોદરા શહેરના સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અતુલ ગામેચીએ સાયકલ પર ગેસ સિલિન્ડર, લાકડાં અને ખાલી કેરોસીન લખેલ કારબાને લઈ એક સાયકલ યાત્રા યોજી હતી અને જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.