મ્યુઝિક ડિરેક્ટર અને કંપોઝર અમિત ત્રિવેદીએ પોતાના ગીતોથી લોકોને કર્યા મંત્રમુગ્ધ - Music director and composer Amit Trivedi at ahmedabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4807877-thumbnail-3x2-amdavad.jpg)
અમદાવાદ: પ્રો કબડ્ડીના ફાઇનલ દરમિયાન અમિત ત્રિવેદીએ લોકોને પોતાના તાલે જુમાવ્યા હતા. અમિત ત્રિવેદી અને તેમની ટીમે બોલિવૂડના તેમના હીટ થયેલા સોંગ જેવા કે, લંડન ઠુમકતા, એકતારા, પરદેશી અને બીજા ઘણા પંજાબી ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નેશનલ અવોર્ડ વિનિંગ સિંગરે અમિત ત્રિવેદીએ સ્ટેજ પર જબરદસ્ત એનર્જી બતાવી હતી અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને પોતાના અવાજથી મોહી લીધા હતા.