RSS ચીફ મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું - આરએસએસના વડા મોહન ભાગવત
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ આજે સમગ્ર દેશ 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે RSSના સુપ્રીમો મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કર્યું હતું.