રાજ્યના 6 મોટા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં મોક ડ્રીલ યોજાશે - કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4712494-710-4712494-1570723990537.jpg)
ગાંધીનગર: રાજ્યમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જો કોઈ દુર્ઘટના ઘટે ત્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવે છે. જ્યારે આસપાસના વિસ્તારમાં પણ કેમિકલની અસર થાય છે.ઉપરાંત ભૂકંપ અને કુદરતી આફતોમાં સર્જાતી મુશ્કેલીને સારી રીતે હેન્ડલ કરી શકાય તે બાબતને ધ્યાનમાં લઈને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજ્યના 6 મોટા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.આ મોક ડ્રીલમાં NDRF પોલીસ, BSF, કોસ્ટગાર્ડ, એર ફોર્સ એમયુલન્સ તથા આર્મી સહિત સ્થાનિક વહીવટી તંત્ર સહિત કુલ 19 એજન્સીઓ જોડાશે.
Last Updated : Oct 10, 2019, 9:46 PM IST