thumbnail

By

Published : Sep 26, 2019, 3:26 PM IST

ETV Bharat / Videos

બાયડ પેટા ચૂંટણી: મતદાન પૂર્વે જાણો આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ વિશે

બાયડ: રાજ્યસભાની ચૂંટણી બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અહીં ખાલી પડેલી સીટ પર આગામી 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આવો જાણીએ મતદાન થાય તે પહેલા આ વિસ્તારના મતદારોનું શું કહેવું છે, તેઓ કેવી કેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જાણો ઈટીવી ભારત પર આ વિસ્તારની સમસ્યાઓ વિશે...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.