તક્ષશીલા અગ્નિકાંડ સિવાય 2019માં સુરતમાં આ ઘટનાઓ પણ ચર્ચામાં રહી, જુઓ વિશેષ અહેવાલ - તક્ષશીલા અગ્નિકાંડ સિવાય 2019માં સુરતમાં આ ઘટનાઓ પણ ચર્ચામાં રહી, જુઓ વિશેષ અહેવાલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5532132-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ નવું વર્ષ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સૌ કોઈ નવા વર્ષને વધાવવાની તૈયારી કરી રહ્યાં છે. પણ કહેવાય છે ને કે, કેટલીક એવી ઘટના હોય છે. જે તેની છાપ છોડી દે છે. તો ચલો આવી જ કેટલીક ઘટનાઓ વિશે જાણીએ જેમાં સુરત ચર્ચાનું કેન્દ્ર રહ્યું.
Last Updated : Dec 31, 2019, 7:17 PM IST