લોકડાઉનમાં દ્વારકાના હોટલ ઉદ્યોગને કરોડો રૂપિયાની નુકશાની, કેન્દ્ર પાસે રાહત પેકેજની આશા - lockdown effect on industries and hotels
🎬 Watch Now: Feature Video
દેવભૂમી દ્વારકાઃ કોરોના વાયરસના 56 દિવસના લોકડાઉન બાદ, લોકડાઉન 4.0માં તંત્ર દ્વારા અનેક રાહતો આપી હોવા છતાં હજુ અમુક ઉદ્યોગોને રાહત નથી મળી, ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં હોટેલ ઉદ્યોગને કરોડો રૂપિયાની નુકશાની થઇ હોવાથી કેન્દ્ર સરકાર પાસે રાહતની આશા રાખવામાં આવી રહી છે.
TAGGED:
corona cases in dwarka