રાજીનામાં બાદ જે.વી.કાકડીયા સામે ઉઠ્યો વિરોધનો વંટોળ - જે. વી. કાકડીયા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6459605-thumbnail-3x2-amr.jpg)
અમરેલી: રાજ્યસભાની ચૂંટણી પહેલા જે. વી. કાકડીયાના રાજીનામાથી ગામડાઓમાં નારાજગીનો વંટોળ ઊભો થયો છે. જે. વી. કાકડીયાએ રાજીનામુ આપતા તેમની સામે લોકોએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. ધારી પંથકના 2 ગામડામાં જે. વી. કાકડીયા વિરૂદ્ધ બેનરો લગાવીને સુત્રોચ્ચાર કર્યો હતો. 'મતોના સોદા કરનારે ગામમા પ્રવેશ ન કરવો'ના સ્લોગન સાથે બેનરો લગાવ્યા હતા.