ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન, ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, 18 ફેબ્રુઆરીએ પરિણામ - GUJARAT LOCAL ELECTION

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 9:47 AM IST

Updated : Feb 16, 2025, 7:29 PM IST

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યોજાઈ રહી છે. આ માટે સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા છે, કુલ 36 લાખ 71 હજાર 479 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. સવાર ના ૭ વાગ્યાં થી સાંજના ૬ વાગ્યાં સુધીમાં એકદરે શાંતિ પૂર્ણ માહોલ માં.૮૦૮૩ પુરુષ અને ૭૭૩૧ સ્ત્રી .મતદારો મળી કુલ ૧૫૮૧૪ મતદારો મતદાન કર્યું છે, અને સાંજના ૬ વાગ્યાં સુધીમાં ૭૨. ૬૫ ટકા જેટલી મતદાન નોંધાયું છે, આજે યોજાયેલ ચૂંટણીમાં નગર પાલિકા ની ચૂંટણીમાં માં ૯૯ જેટલાં ઉમેદવારો ની ભાવી EVMમાં કેદ થયાં છે, પરંતુ ૧૮ મી ફેબ્રુઆરીએ કોણ જીતે અને કોણ હારે છે એ તો જોવું રહ્યું.

LIVE FEED

7:22 PM, 16 Feb 2025 (IST)

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ૭૦.૬૫ ટકા મતદાન નોંધાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર આજ રોજ મતદાન થઈ રહ્યું છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી - ૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. છોટાઉદેપુર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો ઉત્સાહભેર મતદાન કરવા જોડાયા હતા. ૨૮ બેઠકોનું પરિણામ ૧૮ ફેબ્રુઆરીએ જાહેર થશે.

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ૭૦.૬૫ ટકા મતદાન નોંધાયું (Etv Bharat Gujarat)

5:25 PM, 16 Feb 2025 (IST)

બીલીમોરામાં 5 વાગ્યા સુધીમાં મતદાન

બીલીમોરા નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 52.7 ટકા મતદાન નોંધાયું.

5:24 PM, 16 Feb 2025 (IST)

ખેડા જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા

  • મહેમદાવાદ 58.25
  • ડાકોર 55.58
  • ચકલાસી 77.29
  • મહુધા 64.94
  • ખેડા 64.42

4:23 PM, 16 Feb 2025 (IST)

ખેડાની પાંચ નગરપાલિકામાં 3 વાગ્યા સુધી મતદાન

  • મહેમદાવાદ 45.30
  • ડાકોર 40.41
  • ચકલાસી 65.19
  • મહુધા 52.68
  • ખેડા 49.36

3:12 PM, 16 Feb 2025 (IST)

કચ્છ ચૂંટણીમાં 3 વાગ્યા સુધી મતદાન ટકાવારીની અપડેટ

રાપર નગરપાલિકામાં બપોરના 3 વાગ્યા સુધી 48.94 ટકા મતદાન

  • વોર્ડ 1: 60.11 ટકા
  • વોર્ડ 2: 54.73 ટકા
  • વોર્ડ 3: 47.66 ટકા
  • વોર્ડ 4: 32.88 ટકા
  • વોર્ડ 5: 41.51 ટકા
  • વોર્ડ 6: 49.90 ટકા
  • વોર્ડ 7: 49.19 ટકા

ભચાઉ નગરપાલિકામાં બપોરના 3 વાગ્યા સુધી 36.11 ટકા મતદાન

  • વોર્ડ 1: 34.38 ટકા
  • વોર્ડ 2: 39.70 ટકા
  • વોર્ડ 3: 36.79 ટકા
  • વોર્ડ 6: 35.03 ટકા

તાલુકા પંચાયતની 3 બેઠકો પર બપોરના 3 વાગ્યા સુધીનું અપડેટ

  • ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠક પર 28.10 ટકા
  • મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠક પર 42.33 ટકા
  • માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર 43.8 ટકા મતદાન નોંધાયું

2:54 PM, 16 Feb 2025 (IST)

અમદાવાદ જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 25.90 ટકા મતદાન

ઘાટલોડિયા વોર્ડ નં-7માં 17.63 ટકા

ધોળકા જિલ્લા પંચાયત 17 કોંઠમાં 28.29 ટકા

દસક્રોઈ જિલ્લા પંચાયત 1- અસલાલીમાં 16.30 ટકા

ધોળકા તાલુકા પંચાયત 11-કાશીન્દ્રામાં 23.33 ટકા

બાવખા નગરપાલિકામાં 36.75 ટકા

સાણંદ નગરપાલિકામાં 35.79 ટકા

ધંધુકા નગરપાલિકામાં 31.52 ટકા

બારેજા નગરપાલિકા વોર્ડ નં.3માં 28.91 ટકા

બારેજા નગરપાલિકા વોર્ડ નં.5માં 31.71 ટકા

2:14 PM, 16 Feb 2025 (IST)

જામનગરની 3 નગરપાલિકામાં કેટલું મતદાન?

જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકામાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 35.36 ટકા મતદાન નોંધાયું. સૌથી વધુ કાલાવડ નગરપાલિકામાં 37.74 ટકા અને સૌથી ઓછુ જામજોધપુર નગરપાલિકામાં 33.06 ટકા જ્યારે ધ્રોલ નગરપાલિકામાં 34.96 ટકા મતદાન થયું છે. જામનગર તાલુકા પંચાયતની વંથલી બેઠકની પેટા ચૂંટણીમાં 20.93 ટકા મતદાન.

2:13 PM, 16 Feb 2025 (IST)

ખેડાની 5 નગરપાલિકામાં બપોરે 1 વાગ્યા સુધી મતદાન

  • મહેમદાવાદ 32.27
  • ડાકોર 25.11
  • ચકલાસી 47.51
  • મહુધા 37.69
  • ખેડા 34.33

1:44 PM, 16 Feb 2025 (IST)

ખેડામાં પ્રિસાઈડીંગ ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયા

જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ફરજ પર જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર દ્વારા તાત્કાલિક પ્રિસાઈડીંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા હતા.

1:33 PM, 16 Feb 2025 (IST)

કચ્છમાં બપોરે 1 વાગ્યા સુધી મતદાનના આંકડા

રાપર નગરપાલિકામાં બપોરના 1 વાગ્યા સુધી 38.15 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું.

  • વોર્ડ 1: 46.49 ટકા
  • વોર્ડ 2: 43.80 ટકા
  • વોર્ડ 3: 35.31 ટકા
  • વોર્ડ 4: 25.85 ટકા
  • વોર્ડ 5: 31.88 ટકા
  • વોર્ડ 6: 39.07 ટકા
  • વોર્ડ 7: 39.65 ટકા

ભચાઉ નગરપાલિકામાં બપોરના 1 વાગ્યા સુધી 27.57 ટકા મતદાન

  • વોર્ડ 1: 25.95 ટકા
  • વોર્ડ 2: 29.44ટકા
  • વોર્ડ 3: 28.03ટકા
  • વોર્ડ 6: 27.65 ટકા
  • વોર્ડ 4,5, અને 7 ના ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે

તાલુકા પંચાયતની 3 બેઠકો પર બપોરના 1 વાગ્યા સુધીનું અપડેટ

  • ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠક પર 20.91ટકા
  • મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠક પર 34.67 ટકા
  • માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર 33.76 ટકા મતદાન નોંધાયું

12:43 PM, 16 Feb 2025 (IST)

વલસાડ પાલિકામાં 4 કલાકમાં 14.17 ટકા મતદાન

વલસાડ જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વલસાડ પાલિકામાં સવારે 7 થી 11 વાગ્યા સુધી 14.17 ટકા મતદાન નોંધાયું છે. ધરમપુર પાલિકામાં સવારે 7 થી 11 દરમ્યાન 20.90 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પારડી પાલિકા માટે આજે સવારે 7 થી 11 સુધીમાં 20.75 ટકા મતદાન નોંધાયું છે.

11:34 AM, 16 Feb 2025 (IST)

સાબરકાંઠામાં 3 નગરપાલિકાનું સવારે 7 થી 11 વાગ્યા સુધીનું મતદાન

  • પ્રાંતિજ નગરપાલિકામાં 22.56 ટકા મતદાન
  • તલોદ નગરપાલિકામાં 26.12 ટકા મતદાન
  • ખેડબ્રહ્મા નગરપાલિકામાં 22.55 ટકા મતદાન
  • 4 કલાકમાં તલોદ નગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું

11:33 AM, 16 Feb 2025 (IST)

કચ્છમાં 11 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?

  • રાપર નગરપાલિકા 8.45 ટકા મતદાન
  • ભચાઉ નગરપાલિકામાં 4.74 ટકા મતદાન
  • માંડવી તાલુકાની દશરડી પંચાયત બેઠક પર 22.7 ટકા મતદાન
  • ભુજપુર તાલુકા પંચાયત 15.38 ટકા મતદાન

11:29 AM, 16 Feb 2025 (IST)

સોનગઢમાં 18.89 ટકા, બિલિમોરામાં 18.62 ટકા મતદાન

તાપી: સોનગઢ નગર પાલિકામાં સવારે 11 વાગ્યા સુધી 18.89 ટકા મતદાન નોંધાયું હતુ. તો નવસારીના બિલિમોરા નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં 18.62 ટકા મતદાન નોંધાયું.

11:03 AM, 16 Feb 2025 (IST)

રાધનપુરમાં EVMમાં ખામી સર્જાઈ

પાટણ: રાધનપુરમાં EMV મશીન બંધ થઈ જતા મતદાન મથકની બહાર મતદાતાઓની લાઈન લાગી હતી. રાધનપુર ખાતે આવેલા વિનય વિદ્યાલય ખાતે EVMમાં ખામી સર્જાઈ હતી, જે બાદ EVM બદલાવીને ફરીથી મતદાન પ્રકિયા ચાલુ થઈ હતી. રાધનપુરમાં EVM ક્ષતિગ્રસ્ત થવાના મામલાને લઈને મામલતદાર બાદ કલેક્ટર પણ વિનય વિદ્યાલય ખાતે બુથની મુલાકાતે પહોંચ્યા હતા.

10:52 AM, 16 Feb 2025 (IST)

નર્મદામાં તાલુકા પંચાયતની બે બેઠકો પર મતદાન

નર્મદા જિલ્લાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ડેડિયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર મતદાન માટે સવારથી જ મતદારોની લાઈન લાગી છે. બન્ને બેઠકો પર આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. સવારે 7થી 9 વાગ્યા સુધીના બે કલાકમાં ભાદોડમાં 10.7% અને ઝાંક 11.67% મતદાન નોંધાયું છે.

10:41 AM, 16 Feb 2025 (IST)

થાનગઢ, લીંબડી, ધ્રાંગધ્રા નગરપાલિકામાં 2 કલાકમાં કેટલું મતદાન?

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં સવારે 7થી 9 વાગ્યા સુધીના બે કલાકમાં થાનગઢ નગરપાલિકામાં 7.45 ટકા, લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 1 - 2.09 ટકા, ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1 4.20 ટકા મતદાન થયું છે. જ્યારે લીંબડી તાલુકા પંચાયત ચૂંટણીમાં ઉંટડી બેઠક પર - 4.07 ટકા, સાયલા તાલુકા પંચાયત ધારાડુંગરી બેઠક પર - 10.23 ટકા મતદાન થયું છે.

10:34 AM, 16 Feb 2025 (IST)

વલસાડ પાલિકામાં બે કલાકમાં 4.43 ટકા મતદાન

વલસાડ જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વલસાડ પાલિકામાં સવારે 7 થી 9 વાગ્યા સુધી 4.43 ટકા મતદાન નોંધાયું છે. ધરમપુર પાલિકામાં સવારે 7 થી 9 દરમ્યાન 7.25 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પારડી પાલિકા માટે આજે મતદાન સવારે 7 થી 9 સુધીમાં 6.41ટકા નોંધાયું.

10:18 AM, 16 Feb 2025 (IST)

બિલિમોરામાં EVM મશીન ખોટકાયું

નવસારી: બિલિમોરાના વોર્ડ નંબર-2માં લાલચંદ મોતીચંદ સ્કૂલમાં EVM મશીન ખોટકાયું છે. EVMમાં ખામી સર્જાતા વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. મતદારોને મતદાન કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે અને નવા મશીનની માંગણી કરાઈ છે.

10:00 AM, 16 Feb 2025 (IST)

સોમનગઢ નગરપાલિકામાં 2 કલાકમાં સરેરાશ 5.54 ટકા મતદાન

તાપી: સોનગઢમાં સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સોનગઢ નગરપાલિકામાં સાત વોર્ડની 23 બેઠકો પર 52 ઉમેદવારોના ભાવિ આજે 23,300 કરતા વધુ મતદાતાઓ નક્કી કરશે. સવારે 7 થી 9 દરમ્યાન અલગ અલગ 7 વોર્ડમાં કુલ 5.54 ટકા મતદાન થયું છે.

9:57 AM, 16 Feb 2025 (IST)

ભાવનગરમાં 2 કલાકમાં કેટલું મતદાનો નોંધાયું?

ભાવનગરમાં નગરપાલિકાઓમાં બે કલાકમાં 5.97 ટકા મતદાન થયું છે. તાલુકા પંચાયત સિહોર, તળાજા, ગારીયાધારમાં 4.4 ટકા નોંધાયુ છે

ભાવનગરમાં પણ મતદાન શરૂ
ભાવનગરમાં પણ મતદાન શરૂ (ETV Bharat Gujarat)

9:55 AM, 16 Feb 2025 (IST)

કચ્છ ચૂંટણી અપડેટ

  • કચ્છમાં સવારે 9 વાગ્યા સુધી મતદાનના આંકડા
  • કચ્છ માંડવીની દશરડી તાલુકા પંચાયતમાં બેઠક 6.51 ટકા મતદાન
  • મુન્દ્રાની ભુજપુર તાલુકા પંચાયતમાં 3.87 ટકા મતદાન
કચ્છમાં મતદારોમાં ઉત્સાહ
કચ્છમાં મતદારોમાં ઉત્સાહ (ETV Bharat Gujarat)

9:54 AM, 16 Feb 2025 (IST)

કચ્છ: ભચાઉ નગરપાલિકામાં ધીમી ગતિએ મતદાન

કચ્છ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ. ભચાઉમાં આજે પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 1થી 3 અને વોર્ડ નં. 6 માટે મતદાન શરૂ. વોર્ડ નંબર 4, 5, અને 7 બિનહરીફ થતાં આ વિસ્તારોના મતદારો મતદાનથી વંચિત રહેશે. ભચાઉ નગરપાલિકામાં વહેલી સવારથી ધીમી ગતિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન ચાલી રહ્યું છે. ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠક છે. જોકે પહેલાથી જ 21 બેઠક બિનહરીફ છે અને 7 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે.

9:53 AM, 16 Feb 2025 (IST)

ભાવનગરમાં 3 નગરપાલિકા સહિત 1 મહાનગરપાલિકા માટે મતદાન

ભાવનગર: ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા સહિત તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં મહાનગરપાલિકાના વોર્ડ 3માં 43,024 મતદારો 38 બુથ પર મતદાન કરશે.

  • સિહોર તળાજા ગારીયાધાર નગરપાલિકાની 92 બેઠક પર મતદાન
  • તાલુકા પંચાયતની 5 બેઠક પર મતદાન શરૂ
  • 97,154 મતદારો ત્રણેય નગરપાલિકામાં કરશે મતદાન
  • ત્રણેય નગરપાલિકામાં કુલ 118 બુઠો પર મતદાન શરૂ
  • 39,312 મતદારોનું 33 બુથ ઉપર તાલુકા પંચાયતની 5 બેઠક પર મતદાન શરૂ

9:52 AM, 16 Feb 2025 (IST)

સાબરકાંઠાની 3 નગરપાલિકા માટે મતદાન

સાબરકાંઠાની 3 નગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં બે કલાકમાં ખેડબ્રહ્મા નગરપાલિકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. પ્રાંતિજ નગરપાલિકામાં 7.64 ટકા મતદાન થયું છે. તલોદ નગરપાલિકામાં 7.64 ટકા મતદાન તો ખેડબ્રહ્મા નગરપાલિકામાં 8.73 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે તાલુકા પંચાયતમાં 4.83 ટકા મતદાન 2 કલાકમાં નોંધાયું છે.

Last Updated : Feb 16, 2025, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.