લોકડાઉનને લઈને જૂનાગઢના મેયરની ETV BHARAT સાથે ખાસ વાતચીત... - જૂનાગઢની રાજકીય પાંખના વડા મેયર ધીરુભાઈ ગોહિલ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ લોકડાઉન અંગે જૂનાગઢની રાજકીય પાંખના વડા મેયર ધીરુભાઈ ગોહિલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રજા સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં કોર્પોરેશન વધુ કટિબદ્ધ છે, તેવો વિશ્વાસ પણ જૂનાગઢની જનતાને આપાવ્યો હતો. મેયર ધીરુભાઈએ લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી, સેવાકીય અને લોકોને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ રાખવા અંગે કહ્યું હતું.