જેતપુરમાં વરસાદનું આગમન થતા માર્કેટયાર્ડમાં રહેલો માલ પલળ્યો, ખેડૂતો સહિત વેપારીઓને નુકસાન - વરસાદનું આગમન
🎬 Watch Now: Feature Video

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં આજે મંગળવારે બીજા દિવસે પણ વરસાદનું આગમન થતાં જ યાર્ડમાં પડેલી જણસ પલળી હતી. સવારથી જ વાદળ છાયા વાતાવરણ અને સખત ઉકળાટ બાદ જેતપુર સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો, માર્કેટ યાર્ડમાં ખેડૂતનો માલ પલળી જતા ખેડૂતો અને વેપારીને નુકસાન થવા પામ્યું હતું.