અમરેલી જિલ્લામાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરાઈ
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ જિલ્લામાં કૃષ્ણના જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરમાં શોભાયાત્રા અને રથયાત્રાઓમાં ભક્તોની હેલીઓ જોવા મળી હતી. રથયાત્રાઓમાં ભક્તો દ્વારા ગામના મુખ્ય ચોકમાં મટકી ફોડીને 'નંદભયો નંદભયો જે કનૈયા લાલ.. કી'ના નાદ સાથે ભક્તોની ભીડમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. બગસરા, ધારી, વાડિયા, જાફરાબાદ સહિત જિલ્લાભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.