ગોધરાની શ્રી ગોવિંદગૂરુ યુનિવર્સિટીની ઇન્ટરનલ પરિક્ષાનો પ્રારંભ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 5:38 PM IST

Updated : Feb 26, 2020, 9:30 PM IST

પંચમહાલ : ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગૂરુ યુનિની સંલગ્ન કોલેજોની ઇન્ટરનલ પરિક્ષાનો પ્રારંભ થયો છે. જેમા આર્ટસ, કોમર્સ, સાયન્સ, એલએલબી, બી.એડ સહિતની વિવિધ વિદ્યાશાખાઓની (સેમેસ્ટર 2, સેમેસ્ટર 4, સેમેસ્ટર 6 )ની ઇન્ટરનલ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.
Last Updated : Feb 26, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.