સોમનાથ મહાદેવને લાતુરના ભક્તની અનોખી ભક્તિ, વૃક્ષોનો ધર્યો ચઢાવો - Gir Somnath News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6153615-thumbnail-3x2-gir.jpg)
ગીર સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ભક્તોએ અનોખો ભોગ ધરાવ્યો હતો. મહાશિવરાત્રીના પર્વ પર જ્યારે લોકો પ્રસાદ અને ફૂલો ધરતા હોય છે. ત્યારે લાતુરથી આવેલા આ મિત્રમંડળ સોમનાથ મહાદેવને વૃક્ષ ધરવા પહોંચ્યું છે. તેમની આ અનોખી ભેટનું કારણ જાણો ઇટીવી ભારતના આ વિશેષ એહવાલમાં...