મહીસાગરમાં આમ આદમી પાર્ટી વિજેતા જાહેર થતા વિજયોત્સવ મનાવ્યો - આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10838128-thumbnail-3x2-aap.jpg)
મહીસાગરઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી અંતર્ગત આમ આદમી પાર્ટી વિજેતા જાહેર થતાં વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપને 301 મતથી પછડાટ આપીને કારંટા તાલુકા પંચાયત બેઠક પરથી અરવિંદભાઈ પટેલ 1,409 મત સાથે વિજયી થયા છે. ભાજપે 1,108 તેમજ કોંગ્રેસે 474 મત મેળવ્યા હતા. કારંટાના લોકો માટે આ ખૂબ મોટી જીત છે તેમજ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું તે ભાજપ માટે ચિંતાનો વિષય છે.