સિંગર હિમેશ રેશમિયા વડોદરાની મુલાકાતે, આગામી ફિલ્મનું કર્યું પ્રમોશન - વડોદરાની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5139931-thumbnail-3x2-vdr.jpg)
વડોદરા: બૉલીવુડ સિંગર અને એક્ટર હિમેશ રેશમિયા વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં હિમેશ રેશમિયાએ આગામી ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું. જે ફિલ્મ હેપી હાર્દિ ઓર હિર આગામી જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ ફિલ્મના પ્રમોશન અને શહેરમાં એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ફિલ્મ વિશેષની વાતો હિમેશ રેશમિયાએ શેર કરી હતી.