સુરત જિલ્લામાં ભાદરવો ભરપૂર, પવન સાથે વરસાદ વરસ્યો - સુરત જિલ્લામાં ભાદરવો ભરપૂર, પવન સાથે વરસાદ વરસ્યો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13024219-thumbnail-3x2-lol.jpg)
સુરત: ભાદરવો મહિનો બેસતા જ સુરત જિલ્લામાં જાણે ફરી ચોમાસું સક્રિય થયું હોય તેવો માહોલ જામી ગયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને હળવા પવન વચ્ચે વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો અને જમીન પાણીથી તરબોળ થઈ ગઈ હતી. સારો વરસાદ વરસતા નદી નાળાઓ ફરી જીવંત થયા હતા અને નવા નીરની આવક થઈ હતી. જિલ્લાના ઘણા માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
Last Updated : Sep 10, 2021, 3:27 PM IST
TAGGED:
Heavy Rain in surat