વડોદરાના મોડી રાત્રે ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 6 જેટલાં મજુરો દટાયાની આશંકા - વડોદરાપોલીસ,
🎬 Watch Now: Feature Video

વડોદરા : શહેરના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી હતી. જેમાં 6 મજુરો દટાયાની આશંકા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા હાલ 3 લોકોનું રેસ્ક્યું કરાયું છે. જોકે આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે.