લોકડાઉન 4ઃ અમરેલી જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ - અમરેલીમાં કોરોના વાયરસના કેસ
🎬 Watch Now: Feature Video

અમરેલીઃ લોકડાઉનના ત્રીજા ચરણમાં જિલ્લો ગ્રીન ઝોનમાં આવતા આંતરિક છૂટછાટ મળી હતી. લોકોડાઉનના 54 દિવસ બાદ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તો બગસરના 11વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવતા બગસરામાં જિલ્લાનો પ્રથમ કન્ટેન્મેન્ટ જોન જાહેર કરાયો હતો. હાલ જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 2 છે.