thumbnail

અરવલ્લીમાં એક પંચાયતનું વિભાજન થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ

By

Published : Jun 16, 2019, 5:00 PM IST

અરવલ્લી : જિલ્લામાં આવેલા 6 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એક પંચાયતનું વિભાજન થતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓનું જાહેરનામું 1લી જૂનના રોજ બહાર પાડવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.