ગણેશ ધોધ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો, એન્ટિજન કોવિડ ટેસ્ટ બાદ અપાશે પ્રવેશ - Gujarat Tourist
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8962134-933-8962134-1601224132786.jpg)
વલસાડ : જિલ્લાના ધરમપુરમાં આવેલી વિલ્સન હિલ અને બીલપુડી તેમજ ગણેશ ધોધથી આકર્ષાઈને સુરત અને નવસારી જેવા શહેરોથી શનિરવિની રજા દરમિયાન આવતા અનેક સહેલાણીઓને પ્રવેશ પૂર્વે કોરોના અંગે એન્ટિજન રેપિડ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેથી બહારથી આવનારા સહેલાણીઓને કારણે કોરોના સંક્રમણ ન ફેલાય અને કોવિડ પરીક્ષણ પણ સ્થળ પર જ થઈ શકે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ઉમદા અભિગમ આપનવવામાં આવ્યો છે.